ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત, બે જિલ્લા પ્રમુખો અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત નહીં

|

Nov 09, 2020 | 6:56 PM

ગુજરાત ભાજપના જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત થઇ છે. જેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી. મોટાભાગે નો-રિપીટ થિયરી પર આ પ્રમુખોની જાહેરાત કરાઇ છે. આમાં હજુ બે જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત […]

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત,  બે જિલ્લા પ્રમુખો અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત નહીં

Follow us on

ગુજરાત ભાજપના જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને 39 હોદ્દેદારોની જાહેરાત થઇ છે. જેમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી. મોટાભાગે નો-રિપીટ થિયરી પર આ પ્રમુખોની જાહેરાત કરાઇ છે. આમાં હજુ બે જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઇ નથી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામી, ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ પદે રાજીવ પંડયા, ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે મુકેશ લંગાળીયા, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ પદે અશ્વીન પટેલ, સુરત શહેર પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ પદે સંદિપ દેસાઈ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે કમલેશ મીરાણી, રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા, વડોદરા શહેર ડો.વિજય શાહ, જામનગર શહેર વિજય કગથરા, અમરેલી જિલ્લામાં કૌશીક વેકરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ પદે જગદીશ દલવાડી, બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ પદે ભીખુભાઈ વાઘેલાની જાહેરાત થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:43 pm, Mon, 9 November 20

Next Article