ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 8 બેઠક પર ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને

|

Nov 02, 2020 | 8:58 AM

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલે મતદારો 8 બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. આ 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટાચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. આ 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો છે, જે […]

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 8 બેઠક પર ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને

Follow us on

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલે મતદારો 8 બેઠકો પર પરિવર્તન આવશે કે કેમ તે નક્કી કરશે. આ 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષો સાથે પેટાચૂંટણીમાં કુલ 80 ઉમેદવારો મેદાને છે. પેટાચૂંટણીના કુલ 80 ઉમેદવારમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. આ 80 ઉમેદવારોમાંથી 14 એવા ઉમેદવારો છે, જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને 7 સામે તો ગંભીર ગુના દાખલ થયેલા છે. ભાજપના 8માંથી 3, કોંગ્રેસના 8 પૈકી 2, બીટીપીના 2માંથી 1, જ્યારે 8 અપક્ષ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમાં બીટીપીનો 1, ભાજપના 2 અને 4 અપક્ષ ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયેલા છે. 2 ઉમેદવારની સામે ખૂનની કોશિશ જેવો ગંભીર ગુનો દાખલ થયેલો છે.. અબડાસા અને કરજણ બેઠક પર 3થી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article