ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકોને લઈ ભાજપ તરફથી તડામાર તૈયારી, આ દિવસે ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત

|

Sep 25, 2019 | 8:46 AM

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોને લઈ ભાજપ તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્લીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. દિલ્લીમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બેઠક મળશે. જેમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામ પર ચર્ચા વિચારણા હાથ કરવામાં આવશે. આ પણ વાંચોઃ સુરતની ખાનગી શાળામાં શિક્ષક […]

ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકોને લઈ ભાજપ તરફથી તડામાર તૈયારી, આ દિવસે ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત

Follow us on

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોને લઈ ભાજપ તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્લીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. દિલ્લીમાં ગુજરાતના પ્રદેશ પ્રભારી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બેઠક મળશે. જેમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે મોકલેલા નામ પર ચર્ચા વિચારણા હાથ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતની ખાનગી શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને સજાના નામે ગુંડા માફક ઢોરમાર માર્યો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એટલુ જ નહીં. ભાજપ તેના ઉમેદવારોના નામ પર થોડું વિલંબ કરી શકે છે. જેને કારણે હાલ ઉમેદવારોના નામની જાહેરાત નહીં થાય. અને 30 સપ્ટેમ્બરના ભાજપના ઉમેદવારો પેટાચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article