નાયબ મુખ્યપ્રધાન: તીડના નિયંત્રણ માટે હેલિકોપ્ટરથી છાંટવામાં આવશે દવા, જુઓ VIDEO

|

Dec 23, 2019 | 8:03 AM

બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને લઈ સરકાર હવે એક્શનમાં આવી છે. સરકાર દવાના છંટકાવથી તીડ ભગાડવા માટેનું આયોજન કરી રહી છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, પહેલા નિષ્ણાતોનું માર્ગદર્શન લેવામાં આવશે ત્યારબાદ તીડ નિયંત્રણ માટે હેલિકોપ્ટરથી દવા છાંટવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના માર્ગદર્શનથી દવા છાંટીને પાક બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ લાખોની […]

નાયબ મુખ્યપ્રધાન: તીડના નિયંત્રણ માટે હેલિકોપ્ટરથી છાંટવામાં આવશે દવા, જુઓ VIDEO

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને લઈ સરકાર હવે એક્શનમાં આવી છે. સરકાર દવાના છંટકાવથી તીડ ભગાડવા માટેનું આયોજન કરી રહી છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, પહેલા નિષ્ણાતોનું માર્ગદર્શન લેવામાં આવશે ત્યારબાદ તીડ નિયંત્રણ માટે હેલિકોપ્ટરથી દવા છાંટવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના માર્ગદર્શનથી દવા છાંટીને પાક બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ લાખોની સંખ્યાવાળા તીડના ઝુંડને પહોંચી વળવું મુશ્કેલ હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીમાં સિંહ બન્યો માનવભક્ષી! સિંહે મજૂરને ફાડી ખાતા લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article