ગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ

|

Mar 13, 2020 | 3:52 PM

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે.  કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો બાજી પલટી શકે છે અને તેના લીધે સીટ ગુમાવવાનો વારો આવી શકે છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે.  ધારાસભ્યો સાથે ઉમેદવારો અને નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.  જિગ્નેશ મેવાણી કોંગ્રેસને વોટ આપી […]

ગુજરાત : રાજ્યસભાની 2 બેઠક જીતવા કોંગ્રેસ ઘડી આ રણનીતિ, ભાજપે કર્યો સવાલ

Follow us on

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે.  કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો બાજી પલટી શકે છે અને તેના લીધે સીટ ગુમાવવાનો વારો આવી શકે છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવશે.  ધારાસભ્યો સાથે ઉમેદવારો અને નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.  જિગ્નેશ મેવાણી કોંગ્રેસને વોટ આપી શકે છે અને તેના લીધે 2 ઉમેદવાર કોંગ્રેસના જીતી શકે છે. જો કે ભાજપે 3 ઉમેદવાર ઉતાર્યા છે. આમ ભાજપને 3 ઉમેદવાર જીતાડવા હોય તો વધારે 8 વોટની જરૂર પડે. કોંગ્રેસ આ અંગે કોઈ જ સમાધાન ઈચ્છતી નથી અને પોતાના ધારાસભ્યોને ખસેડવાનો નિર્ણય લીધો છે જેથી કોઈ તોડબાજી ના થઈ શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :     VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article