ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી, વિવિધ સમિતિઓના ચેરમનની જાહેરાત કરી

|

Dec 25, 2020 | 3:57 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી  સમયમાં યોજાનારી ચુંટણીને લઈને કોંગ્રેસે પણ કમર કસી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટેની તૈયારીઑ અત્યારથી જ હાથ ધરી છે. જેમાં કોંગ્રેસે ફરી એક વાર કોંગ્રેસના જૂના નેતોઑને તેમા સમાવ્યા છે. જો કે આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હાલ યથાવત રાખ્યા છે. કોંગ્રેસે જાહેર […]

ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી, વિવિધ સમિતિઓના ચેરમનની જાહેરાત કરી

Follow us on

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી  સમયમાં યોજાનારી ચુંટણીને લઈને કોંગ્રેસે પણ કમર કસી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટેની તૈયારીઑ અત્યારથી જ હાથ ધરી છે. જેમાં કોંગ્રેસે ફરી એક વાર કોંગ્રેસના જૂના નેતોઑને તેમા સમાવ્યા છે. જો કે આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને હાલ યથાવત રાખ્યા છે.

કોંગ્રેસે જાહેર કરેલી સમિતિ મુજબ ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન તરીકે દિપક બાબરીયા,કેમ્પેઇન  કમિટીના ચેરમેન તરીકે અર્જુન મોઢવાડીયા, સ્ટ્રેટેજીક કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલ, મીડિયા એન્ડ પબ્લિસિટી કમિટીના ચેરમેન તરીકે તુષાર ચૌધરી, પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કદિર પીરઝાદાના નામની જાહેરાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જ્યારે  ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને સમન્વય સમિતિના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમણે  ગુજરાતમા વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ભાજપને મજબૂત ટક્કર આપી હતી. જ્યારે વર્ષ 2009માં લોકસભા ચુંટણીમા ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાને જીતનો યશ આપવામાં આવે છે.

Next Article