કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ પહોંચ્યા, તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે

|

Sep 28, 2020 | 5:18 PM

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જાંબુડી ખાતે પહોંચ્યા છે. તેઓ રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર પણ વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ પહોંચી ચૂક્યા છે. ત્યારે સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોર પણ આ રિસોર્ટમાં પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. તમામ ધારાસભ્યો સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક કરશે. […]

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ પહોંચ્યા, તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે
ફાઈલ ફોટો

Follow us on

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જાંબુડી ખાતે પહોંચ્યા છે. તેઓ રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર પણ વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટ પહોંચી ચૂક્યા છે. ત્યારે સી.જે.ચાવડા અને બળદેવજી ઠાકોર પણ આ રિસોર્ટમાં પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. તમામ ધારાસભ્યો સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક કરશે. બેઠકમાં આગળની રણનીતિ બાબતે ધારાસભ્યોને અમિત ચાવડા અવગત કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:23 pm, Sat, 6 June 20

Next Article