ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણઃ હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત મેળવશે?

પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે […]

ગુજરાત પેટાચૂંટણીનું મતદાન પૂર્ણઃ હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જીત મેળવશે?
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 4:10 PM

પેટાચૂંટણીમાં આમ તો 6 બેઠકો હતી. જો કે સૌની નજર રાધનપુરના રણ પર જ રહી હતી. અલ્પેશ ઠાકોર શું ફરી એકવાર રાધનપુરના જીતી મેળવી શકે. આ સવાલ જ સમગ્ર પેટાચૂંટણીમાં ચર્ચાનો વિષય રહ્યો. ત્યારે હવે પેટાચૂંટણીમાં મતદાન થઇ ગયું છે. અને રાધનપુરની જનતાએ પોતાનો ચુકાદો પણ આપી દીધો છે. હવે 24મીએ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર જીતશે કે નહીં?

આ પણ જાણોઃ ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ…જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસમાં બળવો કરીને ભાજપમાં આવનારા અલ્પેશ ઠાકોરને શું રાધનપુરની જનતા ફરી એકવાર વિધાનસભા મોકલશે ? આ સવાલનો જવાબ 24 ઓક્ટોબરે મળી જશે. પરંતુ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે તેઓને 2017થી વધુ લીડ મળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાધનપુરથી જો અલ્પેશ ઠાકોર ચૂંટણી જીતશે તો પ્રધાન બનશે કે નહીં તે સવાલ સૌથી મહત્વનો છે. પોતે અલ્પેશ ઠાકોરે પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે તેઓનું પ્રધાન બનવું નક્કી છે. અલ્પેશ ઠાકોરે મત પણ આ મુદ્દે જ માંગ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2017 અલ્પેશ ઠાકોરને 14 હજારની સરસાઇથી જીત મેળવી હતી. આમ તો રાધનપુરની બેઠક પર ભાજપનો દબદબો હતો. જો કે 2017માં અલ્પેશ ઠાકોરે ભાજપના વિજયના રથને રોકલ્યો હતો. પરંતુ 2019માં તો અલ્પેશ ઠાકોર ભાજપમાંથી જ ચૂંટણી લડ્યા છે. એટલે ભાજપની સ્થિત મજબૂત થઇ. ધવલસિંહ ઝાલાનું શું થશે ?

અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. ભાજપે બાયડમાંથી ધવલસિંહને ટિકિટ આપી બાયડથી જ મેદાનમાં ઉતાર્યા. ત્યારે સવાલએ છે કે, કોંગ્રેસમાંથી જીત મેળવનારા ધવલસિંહ ઝાલાને શું ભાજપમાંથી જીત મળશે??? 2017ની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે સપાટો બોલાવ્યો હતો. આમ પણ બાયડને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 અને તે પહેલા 2012માં પણ બાયડમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારે આ વખતે 58 ટકાથી વધુ થયેલા મતદાનમાં ધવલસિંહ ઝાલાને હાર મળે છે કે જીત તેના જાણવા 24 ઓક્ટોબરની રાહ જોવી પડશે.

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">