VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણી, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ઉતારશે ભાજપ પ્રદેશના આ નેતાઓ

|

Sep 27, 2019 | 9:34 AM

રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. રાધનપુર બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ભાજપ પ્રદેશના નેતાઓ ઉતારશે. ફોર્મ ભરવાના સમયે પ્રદેશ પ્રમુખ સહિત પ્રધાન મંડળના સભ્યો હાજર રહેશે. 30 સપ્ટેમ્બરે વિજય મૂહુર્તમાં અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવારોની કાલ સાંજ સુધીમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. રોચક VIDEO […]

VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણી, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ઉતારશે ભાજપ પ્રદેશના આ નેતાઓ

Follow us on

રાજ્યની 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. રાધનપુર બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ભાજપ પ્રદેશના નેતાઓ ઉતારશે. ફોર્મ ભરવાના સમયે પ્રદેશ પ્રમુખ સહિત પ્રધાન મંડળના સભ્યો હાજર રહેશે. 30 સપ્ટેમ્બરે વિજય મૂહુર્તમાં અલ્પેશ ઠાકોર ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવારોની કાલ સાંજ સુધીમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article