ગુજરાત પેટાચૂંટણીનાં પરિણામો આવવાનાં શરૂ, મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી

|

Nov 10, 2020 | 3:07 PM

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું હતું મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા.   […]

ગુજરાત પેટાચૂંટણીનાં પરિણામો આવવાનાં શરૂ, મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી

Follow us on

ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોનો ઝોક ભાજપની તરફેણમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. 8 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપ લીડ કરી રહ્યું હતું મોરબી, કપરાડા, કરજણ, ગઢડા અને અબડાસા બેઠક પર ભાજપે જીત મેળવી છે. જીતનાં સમાચાર સાથે જ ભાજપનાં મુખ્યાલય ખાતે જશ્નની શરૂઆત થઈ ગઈ છે. ઢોલ નગારા અને ગરબાનાં તાલે કાર્યકરો ઝુમ્યા હતા.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article