ગુજરાતના બજેટને લઈને વિપક્ષે શું આપી પ્રતિક્રિયા?, જુઓ VIDEO

|

Feb 26, 2020 | 5:24 PM

ગુજરાત સરકારે વર્ષ 2020-21 માટે બજેટ તો રજૂ કરી દીધું છે પણ વિપક્ષે તેનો ભારે વિરોધ કર્યો છે.  કોંગ્રેસે આવકને લઈને ભાજપની સામે સવાલ કર્યો કે સરકાર આવક ક્યાથી લાવશે અને સંપૂર્ણ દેવામાફીની જે વાત કરવામાં આવી તે ઠગારી નીવડી છે. આ બજેટને લઈને પરેશ ધાનાણીએ કહ્યું કે લાગતું નથી કે મોંઘવારી આ બજેટના લીધે […]

ગુજરાતના બજેટને લઈને વિપક્ષે શું આપી પ્રતિક્રિયા?, જુઓ VIDEO

Follow us on

ગુજરાત સરકારે વર્ષ 2020-21 માટે બજેટ તો રજૂ કરી દીધું છે પણ વિપક્ષે તેનો ભારે વિરોધ કર્યો છે.  કોંગ્રેસે આવકને લઈને ભાજપની સામે સવાલ કર્યો કે સરકાર આવક ક્યાથી લાવશે અને સંપૂર્ણ દેવામાફીની જે વાત કરવામાં આવી તે ઠગારી નીવડી છે. આ બજેટને લઈને પરેશ ધાનાણીએ કહ્યું કે લાગતું નથી કે મોંઘવારી આ બજેટના લીધે ઘટે. આમ સરકારના નેતાઓ તો સારું બજેટ ગણી રહ્યાં છે તો કોંગ્રેસે આ બજેટને નકારી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   ગુજરાત સરકારના બજેટમાં આરોગ્ય માટે શું જોગવાઈ?, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article