ગુજરાત BJP સંગઠનનું માળખું જાહેર, યુવા ચહેરા સાથે જુના જોગીઓની એન્ટ્રી

|

Jan 07, 2021 | 6:28 PM

રાજ્યના વિવિધ જિલ્લાઑના સંગઠન માળખા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગોરધન ઝડફિયા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ બન્યા, જયંતી કવાડિયા અને મહેન્દ્રસિંહ સરવૈયા પણ પ્રદેશ ઉપપ્રમુખ બન્યા છે.   ગુજરાત ભાજપેે સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના જાહેર કરેલા નામો Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI […]

ગુજરાત BJP સંગઠનનું માળખું જાહેર, યુવા ચહેરા સાથે જુના જોગીઓની એન્ટ્રી
ગુજરાત પ્રદેશ બાજપની નવી ટીમ

Follow us on

રાજ્યના વિવિધ જિલ્લાઑના સંગઠન માળખા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગોરધન ઝડફિયા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ બન્યા,
જયંતી કવાડિયા અને મહેન્દ્રસિંહ સરવૈયા પણ પ્રદેશ ઉપપ્રમુખ બન્યા છે.

 

ગુજરાત ભાજપેે સંગઠનના પ્રદેશ હોદ્દેદારોના જાહેર કરેલા નામો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

4 મહામંત્રીઓને બદલાયા
મનસુખ માંડવીયા, કે.સી.પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભારતસિંહ પરમારને પડતા મુકાયા
ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપ સિંહ વાઘેલા, વિનોદ ચાવડાને મહામંત્રી પદનો મળ્યો પદભાર
આઇ કે જાડેજા, ભરત પંડ્યાને પડતા મુકાયા
ગોરધન ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરાયા
વર્ષા બેન દોશીનો ઉપાધ્યક્ષની ટીમમાં સમાવેશ
કોષાધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની પોસ્ટ બનાવાઈ
ધર્મેન્દ્ર શાહ ન બનાવ્યા સહ કોષાધ્યક્ષ
જૂની ટીમમાં 90 % ફેરફાર
ભીખુભાઇ દલસાનિયા સંગઠન મહામંત્રી તરીકે રિપીટ કરાયા
પ્રદેશ ટીમમાં 5 મહિલાઓનો સમાવેશ

 

 

 

Next Article