ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

|

Mar 13, 2020 | 3:21 AM

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના ચાર ઉમેદવારો આજે ફોર્મ ભરશે. 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના ઉમદેવારો અભય ભારદ્વાજ અને રમીલા બારા ફોર્મ ભરશે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી નોંધાવશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

ગુજરાત: રાજ્યસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે

Follow us on

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણીના ચાર ઉમેદવારો આજે ફોર્મ ભરશે. 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના ઉમદેવારો અભય ભારદ્વાજ અને રમીલા બારા ફોર્મ ભરશે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી નોંધાવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભાજપ અને કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવારો સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં લાંબા સમય બાદ બંને પક્ષોએ સ્થાનિક ચહેરાઓને ટિકિટ ફાળવી છે. ત્યારે બંને પક્ષના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવાર ઉતારશે, ત્રીજી બેઠક પર નરહરી અમીન ફોર્મ ભરશે

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article