આવતીકાલે 8 બેઠકોની પેટાચૂંટણીની 8 કલાકે મતગણતરી હાથ ધરાશે, અબડાસા બેઠક માટે ભૂજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી

|

Nov 09, 2020 | 5:20 PM

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે 8 કલાકે મતગણતરી થશે. અબડાસા બેઠક માટે ભૂજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાશે. કોલેજના 3 કાઉન્ટિંગ હોલમાં મતગણતરી કાર્યવાહી હાથ ધરાશે. 2 હોલમાં EVM અને 1માં પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. અહીં, 431 મતદાન મથકોના મતોની ગણતરી થશે. આશરે 32 રાઉન્ડમાં મતગણતરી કાર્ય થશે. આ દરમિયાન 700 ચૂંટણી કર્મચારી […]

આવતીકાલે 8 બેઠકોની પેટાચૂંટણીની 8 કલાકે મતગણતરી હાથ ધરાશે, અબડાસા બેઠક માટે ભૂજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી

Follow us on

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે 8 કલાકે મતગણતરી થશે. અબડાસા બેઠક માટે ભૂજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાશે. કોલેજના 3 કાઉન્ટિંગ હોલમાં મતગણતરી કાર્યવાહી હાથ ધરાશે. 2 હોલમાં EVM અને 1માં પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. અહીં, 431 મતદાન મથકોના મતોની ગણતરી થશે. આશરે 32 રાઉન્ડમાં મતગણતરી કાર્ય થશે. આ દરમિયાન 700 ચૂંટણી કર્મચારી ફરજ પર તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્ર પાસેથી ખાનગી વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article