ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

|

Sep 28, 2020 | 5:35 PM

અમદાવાદ ભાજપના 3 ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવેલો છે. તેથી ત્રણેય ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. આ ત્રણેય ધારાસભ્યો વતી અન્ય ધારાસભ્ય મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ રહ્યો છે. તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તે પ્રોક્ષી દ્વારા […]

ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

Follow us on

અમદાવાદ ભાજપના 3 ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવેલો છે. તેથી ત્રણેય ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. આ ત્રણેય ધારાસભ્યો વતી અન્ય ધારાસભ્ય મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ રહ્યો છે. તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તે પ્રોક્ષી દ્વારા મતદાન કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:48 am, Thu, 4 June 20

Next Article