16 ચેક પોસ્ટ નાબૂદીના સરકારના નિર્ણયને BJP પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો

|

Nov 14, 2019 | 12:41 PM

રાજ્યમાં સરકારે નિર્ણય લીધો છે તમામ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાશે. આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે અને તેના લીધે વાહનોના વધારે સમય રોકાવું નહીં પડે.  ઓનલાઈન સુવિધાના લીધે વાહન વ્યવહાર ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલ ઐતિહાસિક, ક્રાંતિકારી પગલાંને ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આવકાર્યો હતો. […]

16 ચેક પોસ્ટ નાબૂદીના સરકારના નિર્ણયને BJP પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો

Follow us on

રાજ્યમાં સરકારે નિર્ણય લીધો છે તમામ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાશે. આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે અને તેના લીધે વાહનોના વધારે સમય રોકાવું નહીં પડે.  ઓનલાઈન સુવિધાના લીધે વાહન વ્યવહાર ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલ ઐતિહાસિક, ક્રાંતિકારી પગલાંને ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article