બનાસકાંઠા-પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત, રાજ્ય સરકારે 31.5 કરોડની મંજૂર કરી સહાય

|

Jan 07, 2020 | 12:02 PM

રાજ્ય સરકારે તીડના આક્રમણથી નુકસાની ભોગવી રહેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામના કુલ 11 હજાર ખેડૂતોને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે 31.5 કરોડ જેટલી રકમની સહાય જાહેર કરી છે. પ્રતિ હેક્ટર દીઠ 18,500 રૂપિયાની સહાય ચૂકવાશે જે મહત્તમ બે હેક્ટર સુધી રહેશે. તીડના ત્રાસના […]

બનાસકાંઠા-પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત, રાજ્ય સરકારે 31.5 કરોડની મંજૂર કરી સહાય

Follow us on

રાજ્ય સરકારે તીડના આક્રમણથી નુકસાની ભોગવી રહેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામના કુલ 11 હજાર ખેડૂતોને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે 31.5 કરોડ જેટલી રકમની સહાય જાહેર કરી છે. પ્રતિ હેક્ટર દીઠ 18,500 રૂપિયાની સહાય ચૂકવાશે જે મહત્તમ બે હેક્ટર સુધી રહેશે. તીડના ત્રાસના કારણે ઘઉં, એરંડા અને જીરાના પાકને ભારે નુકસાન થયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફરજીયાત થઈ શકે છે હેલમેટ! હેલમેટ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article