પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત

|

Jul 22, 2019 | 9:13 AM

પાક વીમાને લઇને આજે ગૃહમાં સરકારે એક મહત્વની જાહેરાત કરી. ધારાસભ્ય શૈલેષ પરમારના જવાબમાં સરકારે માહીતી આપી અને જણાવ્યું હતું કે 3 હજાર કરોડના પ્રીમિયમ સામે સરકાર 2800 કરોડની ચુકવણી કરશે. જોકે કોંગ્રેસે સરકાર સામે આરોપ મુક્યો હતો કે 2 વર્ષમાં 5600 કરોડનું પ્રીમિયમ કંપનીને ચુકવાયુ હતું, જ્યારે ખેડૂતોને સરકારે માત્ર 3104 કરોડ જ વીમો […]

પાક વીમાને લઇને સરકારે કરી મહત્વની જાહેરાત

Follow us on

પાક વીમાને લઇને આજે ગૃહમાં સરકારે એક મહત્વની જાહેરાત કરી. ધારાસભ્ય શૈલેષ પરમારના જવાબમાં સરકારે માહીતી આપી અને જણાવ્યું હતું કે 3 હજાર કરોડના પ્રીમિયમ સામે સરકાર 2800 કરોડની ચુકવણી કરશે. જોકે કોંગ્રેસે સરકાર સામે આરોપ મુક્યો હતો કે 2 વર્ષમાં 5600 કરોડનું પ્રીમિયમ કંપનીને ચુકવાયુ હતું, જ્યારે ખેડૂતોને સરકારે માત્ર 3104 કરોડ જ વીમો ચુકવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

કોંગ્રેસના આરોપ સામે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનો આરોપ મુક્યો. તેમણે સ્પષ્ટતા કરી કે પાક વીમાનુ ચુકવણું નુકસાનના આધારે થતુ હોય છે. પાક વીમાને લઇને સરકાર વીપક્ષ આમને સામને આવી ગયા છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને પાક વીમાનો યોગ્ય લાભ ન મળતો હોવાનો આરોપ મુક્યો. પરેશ ધાનાણીએ વીમા કંપનીઓને 2 વર્ષમાં 3279 કરોડનો નફો કર્યોનો પણ આરોપ મુક્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં બાળકનું અપહરણ કરવા જતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો, જુઓ VIDEO

વિપક્ષના આરોપ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેદાનમાં આવ્યાં અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાનો દાવો કર્યો. જોકે પાછલા 10 વર્ષમાં પ્રથમવાર મોટા પાયે વળતર ચુકવવામાં આવશે તેવો દાવો પણ તેઓએ કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article