AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ લોકસભાની પ્રત્યેક વિધાનસભા બેઠકને અલગ કલર કોડ આપવામાં […]

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ
| Updated on: May 21, 2019 | 3:59 PM
Share

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અપનાવ્યો છે.

આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

લોકસભાની પ્રત્યેક વિધાનસભા બેઠકને અલગ કલર કોડ આપવામાં આવ્યો છે તો સુરક્ષાને ધ્યાનમા લઈને 113 કેમેરાની મદદથી મતગણતરીનું મોનિટરીંગ થશે. સ્ટ્રોંગ રૂમથી મત ગણતરી કેન્દ્ર સુધી લઈ જવાતી મત પેટીનું પણ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સમર્થકોને મત ગણતરી પ્રક્રિયા જોવા માટે મત ગણતરી કેન્દ્ર કમ્પાઉન્ડમાં જ 100 મીટર દૂર બે LED લગાવ્યા છે તો ત્રણ સ્તરમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">