VIDEO: રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોર જાણો કોણ છે

|

Jun 25, 2019 | 8:38 AM

ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ભાજપના ઉમેદવાર ડૉ. એસ જયશંકર અને જુગલ ઠાકોર વિધાનસભાના ત્રીજા માળે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. જ્યાં તેમણે 12.39 કલાકના વિજય મૂહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન રૂપાણી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. તો બીજીતરફ જુગલ ઠાકોરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા […]

VIDEO: રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોર જાણો કોણ છે

Follow us on

ભાજપના રાજ્યસભાના બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ભાજપના ઉમેદવાર ડૉ. એસ જયશંકર અને જુગલ ઠાકોર વિધાનસભાના ત્રીજા માળે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. જ્યાં તેમણે 12.39 કલાકના વિજય મૂહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્યપ્રધાન રૂપાણી અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. તો બીજીતરફ જુગલ ઠાકોરના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જુગલ ઠાકોરના પત્નીએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. ત્યારે જુઓ વીડિયો કોણ છે એસ.જયશંકર અને જુગલજી ઠાકોર

આ પણ વાંચોઃ રાજ્યસભાની બે બેઠક પર ચૂંટણી મુદ્દે કોંગ્રેસને ઝટકો, SCએ કોંગ્રેસને ના આપી કોઈ રાહત, જુઓ VIDEO

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:30 am, Tue, 25 June 19

Next Article