ગાંધી પરિવારની સુરક્ષાને લઈ નવો નિર્ણય! SPG સુરક્ષાનું કવચ પરત ખેંચી શકે છે

|

Nov 08, 2019 | 11:28 AM

ગાંધી પરિવાર સાથે જોડાયેલી વધુ એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે SPG સુરક્ષાને લઈ નિર્ણય લઈ શકે છે. ગાંધી પરિવારને આપવામાં આવેલી સુરક્ષામાં ફેરફાર કરશે. સૂત્ર પ્રમાણે ગાંધી પરિવારને અપાયેલી SPG સુરક્ષા પરત ખેંચી શકે છે. અને નવી વ્યવસ્થામાં SPGના બદલે Z+ સુરક્ષા આપવામાં આવી શકે છે. કોંગ્રેસે સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા […]

ગાંધી પરિવારની સુરક્ષાને લઈ નવો નિર્ણય! SPG સુરક્ષાનું કવચ પરત ખેંચી શકે છે

Follow us on

ગાંધી પરિવાર સાથે જોડાયેલી વધુ એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે SPG સુરક્ષાને લઈ નિર્ણય લઈ શકે છે. ગાંધી પરિવારને આપવામાં આવેલી સુરક્ષામાં ફેરફાર કરશે. સૂત્ર પ્રમાણે ગાંધી પરિવારને અપાયેલી SPG સુરક્ષા પરત ખેંચી શકે છે. અને નવી વ્યવસ્થામાં SPGના બદલે Z+ સુરક્ષા આપવામાં આવી શકે છે. કોંગ્રેસે સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, આ નિર્ણય પાછળ RSSના ઈરાદા કાર્યરત છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના કેસમાં ચુકાદા પહેલા લોખંડી બંદોબસ્ત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગાંધી પરિવારને આપવામાં આવેલી SPG સુરક્ષાને દૂર કરીને Z+ અને CRPFના જવાનોને તૈનાત કરાશે. આ મહત્વનો નિર્ણય ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો છે. જે બાદ SPG સુરક્ષાનું માળખું હવે માત્ર PM મોદી સાથે જ રહેશે. દેશમાં SPG સુરક્ષા માત્ર 4 લોકોને આપવામાં આવી હતી. જેમાં PM મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પાસે હતી. જે બાદ હવે માત્ર PM મોદી સાથે આ સુરક્ષા રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article