ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું

|

Jun 17, 2020 | 1:49 PM

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ […]

ગલવાન ક્ષેત્રમાં વધેલા તણાવ વચ્ચે ભારત અને ચીન વચ્ચે ફોન પર વાતચીત, અથડામણ મુદ્દે ભારતે ચીનને જવાબદાર ઠેરવ્યું, કહ્યું ચીને જાણીજોઈને ઉઠાવ્યું આ પગલું
http://tv9gujarati.in/galvanma-athdama…javabdar-ganavyu/

Follow us on

લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે ઝડપમાં 20 જવાનો શહિદ થયા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. બોર્ડર પર તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ફોન પર વાત કરી છે અને સીધી રીતે જ ભારતે અથડામણ મુદ્દે ચીનને જ જવાબદાર ઠેરવી દીધું છે. એસ.જયશંકરે ફોન પર ચીનના વિદેશ પ્રધાનને સ્પષ્ટ કહી દીધું કે, સરહદ પર જે કઈ થયું તેના માટે ચીન જ જવાબદાર છે. ચીને જાણી જોઈને આ પગલુ ભર્યું.. એટલું જ નહીં વિદેશ પ્રધાને કહ્યું કે, સરહદ પર આ ઘટનાથી બંને દેશોના સંબંધો પર અસર પડશે. આ સમયે ચીને લીધેલા પગલાનું મુલ્યાંકન કરી પગલા ભરવા જોઈએ તો ચીનના વિદેશ પ્રધાને બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article