કાલે ઝારખંડમાં 13 સીટ પર પ્રથમ તબક્કાનું મતદાન, 189 ઉમેદવારનું ભાવિ થશે નક્કી

|

Nov 29, 2019 | 10:56 AM

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. 30 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું યોજાવાનું છે. 13 સીટ પર 189 ઉમેદવારો લડી રહ્યાં છે અને 37 લાખથી વધારે મતદાતાઓ આ પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

કાલે ઝારખંડમાં 13 સીટ પર પ્રથમ તબક્કાનું મતદાન, 189 ઉમેદવારનું ભાવિ થશે નક્કી

Follow us on

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. 30 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું યોજાવાનું છે. 13 સીટ પર 189 ઉમેદવારો લડી રહ્યાં છે અને 37 લાખથી વધારે મતદાતાઓ આ પ્રથમ તબક્કામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કલેક્ટરના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે: આર.સી.ફળદુ

ઉલ્લેખનીય છે કે ઝારખંડની 81 વિધાનસભાની ચૂંટણી માટે 5 તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. ગત ચૂંટણીની વાત કરીએ તો ભાજપને સૌથી વધારે સીટ મળી હતી. ભાજપને 37, કોંગ્રેસને 6, ઝામુમોને 19, આજસુને 5 સીટ જ્યારે અન્યને 14 સીટ મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વખતે ઝારખંડમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે જેના લીધે સત્તામાં પણ બદલાવ આવી શકે તેવા એંધાણ છે. આ પરિણામ 23 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:53 am, Fri, 29 November 19

Next Article