VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યો હંગામો

|

Nov 30, 2019 | 8:58 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ વિધાનસભા પહોંચી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગે, સુપ્રીયા સુલે, પ્રિયંકા ચતુર્વેદી પ્રેક્ષક ગેલેરીમાં હાજર છે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે […]

VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યો હંગામો

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે પણ વિધાનસભા પહોંચી ગયા છે. મલ્લિકાર્જૂન ખડગે, સુપ્રીયા સુલે, પ્રિયંકા ચતુર્વેદી પ્રેક્ષક ગેલેરીમાં હાજર છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યો છે. પ્રોટેમ સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી. ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શપથગ્રહણમાં નિયમોનું ઉલ્લંઘન થયું છે, વંદે માતરમથી ગૃહની શરૂઆત કેમ ના કરવામાં આવી? નિયમોની વિરૂદ્ધ ગૃહને બોલાવવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:52 am, Sat, 30 November 19

Next Article