Video: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા જોડાયા ભાજપમાં

|

Jul 17, 2019 | 7:34 AM

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ગઢના કાંગરા ખરતાં દેખાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં 10થી વધુ ઉમેદવારોએ હાથનો સાથ છોડી ભાજપનો સાથ પકડ્યો છે. તેની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરાએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી […]

Video: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા જોડાયા ભાજપમાં

Follow us on

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ગઢના કાંગરા ખરતાં દેખાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં 10થી વધુ ઉમેદવારોએ હાથનો સાથ છોડી ભાજપનો સાથ પકડ્યો છે. તેની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરાએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓની હાજરીમાં ખેસ પહેરાવી વિનુ અમીપરાને ભાજપમાં જોડવામાં આવ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: અમરેલીમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2265, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા પક્ષના આંતરિક વિખવાદ અને શહેર પ્રમુખ તરીકે વિનુ અમીપરાની અવગણના કરવામાં આવતાં પક્ષથી નારાજ હતાં. સાથે જ ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા મતમતાંતર થતા પ્રદેશ નિરીક્ષકથી નારાજ હતાં, જેને લઈ હવે અમીપરાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે ભૂતકાળમાં વિનુ અમીપરા પોરબંદર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિઠ્ઠલ રાદડિયા સામે ચૂંટણી લડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

Next Article