આખરે મુખ્યપ્રધાનને પણ કહેવુ પડ્યુ, રાજકીય નેતાઓની વધુ જવાબદારી છે, સોશયલ ડિસ્ટન્સ રાખો-માસ્ક પહેરો

|

Oct 06, 2020 | 3:11 PM

ગુજરાતમાં રાજકીયપક્ષના નેતાઓ દ્વારા કોવીડ 19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જાહેર કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ના જાળવવુ, માસ્ક ના પહેરવુ વગેરે જેવા અનેક નિતી નિયમોનો અવારનવાર ભંગ થતો હોવાનુ સામે આવ્યું છે. એટલુ જ નહી, ગુજરાતમાં રાજકીય નેતાઓ જ કોવીડ19ની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તેવી હાઈકોર્ટની ટકોર બાદ, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ […]

આખરે મુખ્યપ્રધાનને પણ કહેવુ પડ્યુ, રાજકીય નેતાઓની વધુ જવાબદારી છે, સોશયલ ડિસ્ટન્સ રાખો-માસ્ક પહેરો

Follow us on

ગુજરાતમાં રાજકીયપક્ષના નેતાઓ દ્વારા કોવીડ 19ની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. જાહેર કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ના જાળવવુ, માસ્ક ના પહેરવુ વગેરે જેવા અનેક નિતી નિયમોનો અવારનવાર ભંગ થતો હોવાનુ સામે આવ્યું છે. એટલુ જ નહી, ગુજરાતમાં રાજકીય નેતાઓ જ કોવીડ19ની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તેવી હાઈકોર્ટની ટકોર બાદ, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ કહેવુ પડ્યુ છે કે કોવિડ19ના નીતિ નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. વિજય રૂપાણીએ આજે સ્પષ્ટપણે કહ્યું કે સૌ કોઈએ, સોશયલ ડિસ્ટન્સ રાખવા સાથે માસ્ક પહેરવુ સૌ કોઈ માટે અનિવાર્ય છે. કોવીડ 19 માટેના જે નીતિ નીયમો છે તેનુ સૌ કોઈએ પાલન કરવુ જોઈએ આ નીતિ નિયમોમાંથી કોઈ બાકાત નથી.

 

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃશાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article