Election 2021 : કેરળમાં 140 બેઠકો માટે એક જ ચરણમાં યોજાશે મતદાન

|

Feb 26, 2021 | 5:51 PM

Election 2021 : કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાશે.

Election 2021 : કેરળમાં 140 બેઠકો માટે એક જ ચરણમાં યોજાશે મતદાન

Follow us on

Election 2021 : કેન્દ્રીય ચૂંટણીપંચે કેરળ સહીત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં  કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 

કેરળ વિધાનસભા ચૂંટણી 2021
કેરળ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેરળ: ડાબેરી સામે રાજકીય અસ્તિત્વ બચાવવા પડકાર
દેશમાં કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓ સત્તામાં છે. ગત ચૂંટણીમાં, ડાબેરી ગઠબંધન એલડીએફએ 140 માંથી 91 બેઠકો જીતીને સરકારની રચના કરી હતી. કેરળમાં એલડીએફને કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફની સાથે અનેક જગ્યાએ ભાજપ તરફથી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

Next Article