મની લોન્ડરીગ કેસમાં EDએ, શિવસેનાના ધારાસભ્યના મુંબઈ-થાણામાં 10 ઠેકાણે પાડ્યા દરોડા

|

Nov 24, 2020 | 2:39 PM

શિવસેનાના ધારાસભ્યપ્રતાપ સરનાઈકના મુંબઈ અને થાણા સ્થિત નિવાસસ્થાન, વ્યવસાયિક સ્થળો સહીત કુલ 10 જગ્યા ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ED) દરોડા પાડ્યા છે. દરોડામાં બિલ્ડર્સ અને રાજકારણીઓને ઝપટમાં લીધા હોવાનુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું છે. સ્થાનિક પોલીસને બદલે કેન્દ્રીય રિઝર્વ પોલીસની (CRPF) મદદથી આ દરોડા પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઈડી જ્યારે પણ દરોડા પાડે છે ત્યારે સ્થાનિક […]

મની લોન્ડરીગ કેસમાં EDએ, શિવસેનાના ધારાસભ્યના મુંબઈ-થાણામાં 10 ઠેકાણે પાડ્યા દરોડા

Follow us on

શિવસેનાના ધારાસભ્યપ્રતાપ સરનાઈકના મુંબઈ અને થાણા સ્થિત નિવાસસ્થાન, વ્યવસાયિક સ્થળો સહીત કુલ 10 જગ્યા ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ED) દરોડા પાડ્યા છે. દરોડામાં બિલ્ડર્સ અને રાજકારણીઓને ઝપટમાં લીધા હોવાનુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું છે. સ્થાનિક પોલીસને બદલે કેન્દ્રીય રિઝર્વ પોલીસની (CRPF) મદદથી આ દરોડા પાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઈડી જ્યારે પણ દરોડા પાડે છે ત્યારે સ્થાનિક પોલીસનો સાથ સહકાર મેળવે છે. પરંતુ આ કિસ્સામાં સ્થાનિક પોલીસને બદલે CRPFની મદદ લેવાઈ છે. મની લોન્ડરીગ કેસમાં આ દરોડા પાડવામા આવ્યા હોવાનુ પ્રાથમિક રીતે જણાયુ છે. જેમાં બિલ્ડર અને રાજકારણીઓનુ મેળાપીપણુ સાબિત થાય તેવી સ્થિતિ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article