ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે, જુઓ VIDEO

|

Sep 21, 2019 | 3:42 AM

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પ્રવાસથી પરત ફર્યા પછી એક સમીક્ષા બેઠક કરી, જેમાં બંને રાજ્યોમાં અંતિમ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, […]

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે, જુઓ VIDEO

Follow us on

ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પ્રવાસથી પરત ફર્યા પછી એક સમીક્ષા બેઠક કરી, જેમાં બંને રાજ્યોમાં અંતિમ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હરિયાણામાં હાલ વિધાનસભાની મુદત 2 નવેમ્બર સુધી છે. જ્યારે મહરાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધી. ત્યારે ચૂંટણી પંચને 2 નવેમ્બર પહેલા ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. હરિયાણામાં વિધાનસભાની 90 સીટ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે. બંને રાજ્યોમાં એકથી બે ચરણમાં ચૂંટણીની સંભાવના છે. હરિયાણામાં એક ચરણ અને મહારાષ્ટ્રમાં એકથી બે ચરણમાં ચૂંટણી કરવામાં આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘણા રાજ્યોમાં વિધાનસભા સીટો પર પેટચૂંટણી પણ થવાની છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની જાહેરાત સાથે ચૂંટણી પંચ પેટાચૂંટણીની જાહેરાત પણ કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article