ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે ચરખો કાંત્યો, કાફલો હવે મોટેરા સ્ટેડિયમ જવા રવાના

|

Feb 24, 2020 | 7:25 AM

ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદીએ ટ્ર્મ્પ અને મેલાનિયાની મુલાકાત કરાવી હતી. ત્યાં ટ્ર્મ્પે અહિંસાનું પ્રતિક એવા ચરખાને અંગે જાણકારી મેળવી હતી. ટ્ર્મ્પને આશ્રમ વિશે પણ પીએમ મોદીએ જાણકારી આપી હતી. હાલ તેઓ ગાંધી આશ્રમથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે જવા રવાના થયા છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો.   Web Stories View more […]

ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપતિ ટ્ર્મ્પે ચરખો કાંત્યો, કાફલો હવે મોટેરા સ્ટેડિયમ જવા રવાના

Follow us on

ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદીએ ટ્ર્મ્પ અને મેલાનિયાની મુલાકાત કરાવી હતી. ત્યાં ટ્ર્મ્પે અહિંસાનું પ્રતિક એવા ચરખાને અંગે જાણકારી મેળવી હતી. ટ્ર્મ્પને આશ્રમ વિશે પણ પીએમ મોદીએ જાણકારી આપી હતી. હાલ તેઓ ગાંધી આશ્રમથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે જવા રવાના થયા છે. ડોનાલ્ડ ટ્ર્મ્પે વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:17 am, Mon, 24 February 20

Next Article