આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

|

Feb 25, 2020 | 1:28 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રામાં તાજમહેલની મુલાકાત દરમિયાન એક વ્યક્તિને ભેટ આપી છે. આ ભેટ બહુ ખાસ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોતરેલું છે. સાથે વ્હાઈટ હાઉસનો લોગો પણ છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિને 7 પ્રશ્નો પૂછ્યા અને તમામના સાચા જવાબ આપ્યા હતા.   Web Stories View more […]

આગ્રામાં તાજ મહેલની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ વ્યક્તિને પૂછ્યા 7 સવાલ..ખૂશ થઈને આપી આ ભેટ

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે આગ્રામાં તાજમહેલની મુલાકાત દરમિયાન એક વ્યક્તિને ભેટ આપી છે. આ ભેટ બહુ ખાસ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોતરેલું છે. સાથે વ્હાઈટ હાઉસનો લોગો પણ છે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિને 7 પ્રશ્નો પૂછ્યા અને તમામના સાચા જવાબ આપ્યા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ટ્રમ્પ પરિવાર આગ્રાની મુલાકાતે પહોંચ્યો હતો. આ દરમિયાન તેમના મનમાં અનેક પ્રશ્નો હતા. ત્યારે તેમને ગાઈડ કરતા નિતિન સિંહે સાથ આપ્યો હતો. નિતિન સિંહને સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને તમામના તેણે સાચા જવાબ પણ આપ્યા હતા. જેના બદલામાં ટ્રમ્પે એક ખાસ ભેટ આપી હતી.

  • તાજ મહેલનું સર્જન કોણે કરાવ્યું હતું?
  • તાજ મહેલ બનાવનારા કલાકારો ક્યાંથી આવ્યા હતા?
  • શાહજહાંને ક્યાં કેદ કરાયા હતા?
  • અત્યાર સુધી તાજ મહેલમાં શું શું બદલવામાં આવ્યું છે?
  • વોટર ચેનલ શાહજહાંના સમયનું છે કે, પછી બન્યું હતું?
  • ભોંયરામાં બનેલી કબર પહેલા બની કે પછી?

નિતિન સિંહે તમામ સવાલોના બહુ સુંદર અને વિસ્તૃત જવાબ આપ્યા હતા. જે બાદ તેને એક નિશાન આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article