ઢસામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાના કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા

|

Oct 22, 2020 | 7:46 PM

  કોરોનાના કપરા કાળ દરમિયાન નવરાત્રિમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ છે, પરંતુ રાજકીય કાર્યક્રમો થઇ રહ્યા છે અને રાજકીય કાર્યક્રમમાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા પણ ઉડી રહ્યા છે. ઢસામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોતમ રુપાલાની સભા બાદ સોશિયલ ડિસટન્સના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. ઢસામાં ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા પ્રચાર કરવા માટે આવ્યા […]

ઢસામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલાના કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા

Follow us on

 

કોરોનાના કપરા કાળ દરમિયાન નવરાત્રિમાં ગરબાના આયોજન પર પ્રતિબંધ છે, પરંતુ રાજકીય કાર્યક્રમો થઇ રહ્યા છે અને રાજકીય કાર્યક્રમમાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા પણ ઉડી રહ્યા છે. ઢસામાં કેન્દ્રીય પ્રધાન પુરુષોતમ રુપાલાની સભા બાદ સોશિયલ ડિસટન્સના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. ઢસામાં ગઢડા બેઠકના ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા પ્રચાર કરવા માટે આવ્યા હતા, પરંતુ પુરુષોત્તમ રુપાલાની સભા બાદ જમણવારમાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા થતા જોવા મળ્યા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article