દેશભરના 10 ખેડૂત સંગઠનોનું કૃષિ બિલને સમર્થન, ખેડૂત આગેવાનો કેન્દ્રિય કૃષિ પ્રધાનને મળ્યા

|

Dec 14, 2020 | 7:49 PM

એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા કાયદાઓ વિરૂદ્ધ ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરના 10 ખેડૂત સંગઠનોએ આ કાયદા મુદ્દે સરકારને સમર્થન કર્યુ છે. આજે 10 ખેડૂત સંગઠનોના પ્રમુખો દિલ્લીમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. આ સંગઠનોમાં ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર અને હરિયાણા સહિતના રાજ્યોના સંગઠનોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોએ સરકારને […]

દેશભરના 10 ખેડૂત સંગઠનોનું કૃષિ બિલને સમર્થન, ખેડૂત આગેવાનો કેન્દ્રિય કૃષિ પ્રધાનને મળ્યા

Follow us on

એક તરફ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ નવા કાયદાઓ વિરૂદ્ધ ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરના 10 ખેડૂત સંગઠનોએ આ કાયદા મુદ્દે સરકારને સમર્થન કર્યુ છે. આજે 10 ખેડૂત સંગઠનોના પ્રમુખો દિલ્લીમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યા હતા. આ સંગઠનોમાં ઉત્તરપ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, બિહાર અને હરિયાણા સહિતના રાજ્યોના સંગઠનોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોએ સરકારને કહ્યું હતું કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે અને તેઓ સરકારને સપોર્ટ કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:13 pm, Mon, 14 December 20

Next Article