દિલ્હીના શાહીનબાગમાં ફાયરિંગની ઘટના, હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની કરાઈ ધરપકડ

|

Feb 01, 2020 | 12:30 PM

દિલ્હીના શાહીનબાગમાં એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ થયું છે. હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. જામિયા બાદ શાહીનબાગમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. શાહીનબાગમાં છેલ્લા દોઢ મહિનાથી CAAનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ફાયરિંગની ઘટનાથી મામલો વધારે તંગ બન્યો છે. આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના […]

દિલ્હીના શાહીનબાગમાં ફાયરિંગની ઘટના, હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની કરાઈ ધરપકડ

Follow us on

દિલ્હીના શાહીનબાગમાં એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ થયું છે. હવામાં ફાયરિંગ કરનારા વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. જામિયા બાદ શાહીનબાગમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. શાહીનબાગમાં છેલ્લા દોઢ મહિનાથી CAAનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ફાયરિંગની ઘટનાથી મામલો વધારે તંગ બન્યો છે.

આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:06 pm, Sat, 1 February 20

Next Article