દિલ્હી પોલીસે 3 આતંકવાદીને ઝડપી લીધા, આ ખતરનાક સંગઠન સાથે ધરાવે છે સંંબંધ

|

Jan 09, 2020 | 11:19 AM

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં 3 આતંકવાદી ઝડપાયા છે. આ ત્રણ આતંકવાદીની પાસે હથિયારો પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ આ આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યો છે. આ આતંકવાદીઓ આઈએસઆઈએસ સાથે સંબંધ ધરાવતા હોવાની વાત સામે આવી છે અને તેના લીધે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio […]

દિલ્હી પોલીસે 3 આતંકવાદીને ઝડપી લીધા, આ ખતરનાક સંગઠન સાથે ધરાવે છે સંંબંધ
તસવીર પ્રતીકાત્મક છે.

Follow us on

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની કાર્યવાહીમાં 3 આતંકવાદી ઝડપાયા છે. આ ત્રણ આતંકવાદીની પાસે હથિયારો પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ આ આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યો છે. આ આતંકવાદીઓ આઈએસઆઈએસ સાથે સંબંધ ધરાવતા હોવાની વાત સામે આવી છે અને તેના લીધે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ત્રણેય આતંકવાદી તમિલનાડુના રહેવાસી છે. આતંકવાદીઓ પહેલાં પણ કેટલીક આતંકી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓએ વર્ષ 2014માં એક હિંદુ નેતાની પણ હત્યા કરી હતી.

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદના ઓઢવમાં સોની વેપારી પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ

તસવીર પ્રતીકાત્મક છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી પોલીસને સવાલ એ છે કે આ આતંકવાદીઓ તમિલનાડુથી દિલ્હી કેમ આવ્યા હતા? શું કોઈ મોટા હુમલાની તૈયારી કરવાની ફિરાકમાં હતા કે શું? તે અંગે આતંકીઓ પાસેથી પૂછપરછમાં જાણકારી મેળવવામાં આવી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article