દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાનની સાથે સાથે આ મામલે CM કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની ટ્વીટર પર આમને-સામને

|

Feb 08, 2020 | 10:10 AM

દિલ્હી ચૂંટણીમાં મતદાન દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલએ લોકોને મત આપવા માટે અપીલ કરી. ખાસકરીને મહિલાઓને મત આપવા માટેની અપીલ કરી. કેજરીવાલની આ અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડકી ગયા અને કહ્યું કે કેજરીવાલ મહિલાઓને એટલી પણ સક્ષમ નથી સમજતાં કે તે પોતાના […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: મતદાનની સાથે સાથે આ મામલે CM કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની ટ્વીટર પર આમને-સામને

Follow us on

દિલ્હી ચૂંટણીમાં મતદાન દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલએ લોકોને મત આપવા માટે અપીલ કરી. ખાસકરીને મહિલાઓને મત આપવા માટેની અપીલ કરી. કેજરીવાલની આ અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડકી ગયા અને કહ્યું કે કેજરીવાલ મહિલાઓને એટલી પણ સક્ષમ નથી સમજતાં કે તે પોતાના મનથી મત આપી શકે?

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાન કેજરીવાલે ટ્વીટ કર્યુ કે મત આપવા માટે જરૂર જાવો. તમામ મહિલાઓને ખાસ અપીલ છે કે જેવી રીતે તમે ઘરની જવાબાદારી ઉઠાવો છે, તે રીતે દેશ અને દિલ્હીની જવાબદારી પણ તમારા ખભા પર છે. તમે તમામ મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના દરેક પુરૂષને પણ લઈ જાવો. ત્યારે પલટવાર કરતાં સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યુ કે તમે શું મહિલાઓને એટલી સક્ષમ નથી સમજતાં કે તે સ્વયં નિર્ધારિત કરી શકે કે કોને મત આપવો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ મુખ્યપ્રધાન કેજરીવાલે ફરી જવાબ આપ્યો અને ટ્વીટ કર્યુ કે સ્મૃતિજી દિલ્હીની મહિલાઓએ કોને મત આપવો જોઈએ એ નક્કી કરી લીધું છે અને સમગ્ર દિલ્હીમાં આ વખતે તેમના પરિવારના મત મહિલાઓએ જ નક્કી કર્યા છે. આખરે ઘર તો એમને જ ચલાવવાનું હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article