દિલ્હી ચૂંટણી: જાણો ભાજપના નેતાએ એવું કયું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ FIR?

|

Jan 24, 2020 | 6:11 PM

દિલ્હીમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાછતાં નેતાઓ ગેરજવાબદાર નિવેદનો આપી રહ્યાં છે. ભાજપના નેતા કપિલ મિશ્રા આવા એક નિવેદનને લઈને ફંસાયા છે. ચૂંટણી પંચે મીનિ પાકિસ્તાન શબ્દવાળા નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ નોંધવા કહ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more નીતા અંબાણી સવાર […]

દિલ્હી ચૂંટણી:  જાણો ભાજપના નેતાએ એવું કયું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ FIR?

Follow us on

દિલ્હીમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાછતાં નેતાઓ ગેરજવાબદાર નિવેદનો આપી રહ્યાં છે. ભાજપના નેતા કપિલ મિશ્રા આવા એક નિવેદનને લઈને ફંસાયા છે. ચૂંટણી પંચે મીનિ પાકિસ્તાન શબ્દવાળા નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ નોંધવા કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

દિલ્હીની ચૂંટણીમાં તમામ પાર્ટીના નેતાઓ નિવેદનો આપી રહ્યાં છે અને ખાસ કરીને પાકિસ્તાનને લઈને નિવેદનો થઈ રહ્યાં છે. કપિલ મિશ્રા ભાજપના નેતા છે અને તેઓએ અગાઉ એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને ચૂંટણી પંચની નોટિસ મેળવી ચૂક્યાં છે. ફરીવાર તેઓએ એક નિવેદનમાં આપ્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ શાહીનબાગ જેવા મીનિ પાકિસ્તાન ઉભા કર્યા છે. આમ નિવેદનને લઈને ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ નિવેદનનો મુદો ચૂંટણી પંચ પાસે પહોંચ્યો છે અને વિપક્ષી પાર્ટીઓએ ફરિયાદ કરી તો ચૂંટણી પંચે આદેશ આપ્યો કે દિલ્હી પોલીસ તેમની સામે એફઆઈઆર નોંધે. ચૂંટણી પંચના આદેશ બાદ દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી છે તેવી માહિતી એક અધિકારી દ્વારા જાણવા મળી છે. જો કે આ અંગેની સ્પષ્ટતા થઈ ચૂકી નથી પણ ચૂંટણી પંચે આદેશ આપીને પોલીસ એફઆઈઆર નોંધવા કહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article