ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

|

Oct 15, 2019 | 3:30 PM

દિલ્હી કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા ચિદમ્બરમને રાહત આપવામાં આવી નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં હાલ તિહાડ જેલમાં પી.ચિદમ્બરમને રાખવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા કોર્ટ કસ્ટડીમાં છે તો હવે 17 ઓક્ટોબરે મુદ્દત પુરી થતા જ ઈડીએ પૂછપરછની માગણી કરી છે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું […]

ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

Follow us on

દિલ્હી કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા ચિદમ્બરમને રાહત આપવામાં આવી નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં હાલ તિહાડ જેલમાં પી.ચિદમ્બરમને રાખવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા કોર્ટ કસ્ટડીમાં છે તો હવે 17 ઓક્ટોબરે મુદ્દત પુરી થતા જ ઈડીએ પૂછપરછની માગણી કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ  વાંચો  :  ચીનને ટક્કર આપતો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીની ચપેટમાં? ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો

ઈડી આ કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે અને 30 મિનિટ સુધી પૂછપરછ પણ કરી શકે છે. દિલ્હી કોર્ટ દ્વારા ઈડીને પી. ચિદમ્બરમની ધરપકડ કરવાની પરવાનગી મળી ગયી છે. સીબીઆઈ અને ઈડી બંને આ કેસમાં તપાસ આદરી રહ્યાં છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરીને ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પી.ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં લેવાયા છે. ઈડીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમની વધારે પૂછપરછ કરવાની જરુર છે. જેના લીધે કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ બાજુ ચિદમ્બરમના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ચિદમ્બરમની છબીને નુકસાન પહોંચે તે માટે તેમને જેલમાં રાખવામાં આવી રહ્યાં છે. તેઓ આ કેસમાં યોગ્ય સહયોગ આપી રહ્યાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article