TV9 – Cicero Opinion Poll : જાણો દિલ્હીમાં ફરીથી કેજરીવાલ કે અન્ય પાર્ટીની સરકાર?

|

Feb 05, 2020 | 5:51 PM

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.  ચૂંટણી પ્રચાર અંતિમ રાઉન્ડમાં છે ત્યારે ભા જપ અને ખાસ કરીએ નરેન્દ્ર મોદીની રેલી બાદ ચિત્ર બદલાઈ ગયુ છે.  શું છે દિલ્લીની તસ્વીર?, શું ફરી કેજરીવાલ પરત આવશે કે ભાજપને કોઈ ચાન્સ છે.?  ટીવી નાઈન અને સિસરો ગ્રુપ દ્વારા સર્વે થયો છે. જેમાં મોટો ફેરબદલ […]

TV9 - Cicero Opinion Poll : જાણો દિલ્હીમાં ફરીથી કેજરીવાલ કે અન્ય પાર્ટીની સરકાર?

Follow us on

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.  ચૂંટણી પ્રચાર અંતિમ રાઉન્ડમાં છે ત્યારે ભા જપ અને ખાસ કરીએ નરેન્દ્ર મોદીની રેલી બાદ ચિત્ર બદલાઈ ગયુ છે.  શું છે દિલ્લીની તસ્વીર?, શું ફરી કેજરીવાલ પરત આવશે કે ભાજપને કોઈ ચાન્સ છે.?  ટીવી નાઈન અને સિસરો ગ્રુપ દ્વારા સર્વે થયો છે. જેમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચો :  CAAનો વિરોધ: શું મુંબઈનું નાગપાડા ‘શાહીનબાગ’ બનવા જઈ રહ્યું છે?, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી બાદ ભાજપને ફાયદો દેખાઈ રહ્યો છે. હાલ મુબજ આમ આદમી પાર્ટીને કુલ 70 બેઠકોમાંથી 48 બેઠકો, ભાજપને 20 કોંગ્રેસને 2 બેઠકો મળતી દેખાઈ રહી છે. આ ચિત્ર નરેન્દ્ર મોદીની રેલી બાદનું છે.  રેલી પહેલા ભાજપ 7-8 બેઠકો પર જ સીમિત રહેશે તેવું લાગી રહ્યું હતું..હવે વાત કઈ પાર્ટીને કેટલા ટકા મત મળશે તેની વાત કરીએ તો આપને 49 ટકા , ભાજપને 37 ટકા કોંગ્રેસને 6 ટકા અને અન્યને 8 ટકા મત મળી શકે છે. સીએએ અને શાહીનબાગથી ભાજપને ફાયદો થયો હોવાનું 42 ટકા લોકો માની રહ્યા છે તો નહીં થયાનું 35 ટકા માની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

સાત હજાર લોકોની પાસેની માગવામાં આવેલી વિગતોના આધારે ટીવીનાઈનના આ સર્વેમાં જાણવા મળ્યું છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં શાહીનબાગ ખાતે ચાલી રહેલાં પ્રદર્શનથી ભાજપને ફાયદો થશે. આંકડાઓ પર નજર કરીએ તો 42 ટકા લોકોએ કહ્યું કે શાહીનબાગ પ્રદર્શનથી ભાજપને ફાયદો થશે. જ્યારે 35 ટકા લોકોએ જવાબ આપ્યો કે ભાજપને કોઈ ફાયદો શાહીનબાગ પ્રદર્શનથી થવાનો નથી. જ્યારે 23 ટકા લોકોએ જવાબ આપ્યો કે આ બાબતે કશું કહીં ન શકાય.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article