શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ…

|

Jul 20, 2019 | 11:56 AM

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા અને ત્યારબાદ અવસાન થયું છે. રોચક VIDEO જોવા માટે […]

શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ...

Follow us on

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કેરળના રાજ્યપાલ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમાર હતા અને ત્યારબાદ અવસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

* દિલ્હીના પ્યારી દાદી તરીકે ઓળખાતા હતા.
* દિલ્હીના સૌથી લોકપ્રીય સી.એમ. રહ્યા.
* દિલ્હી મેટ્રોની મંજૂરી આપી.
* દિલ્હીના તમામ રીંગ રોડ પર બ્રીજ બનાવ્યા.
* સંયુક્ત રાષ્ટ્રની મહિલા સ્તર સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ વર્ષ-1984 થી 89 સુધી કર્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

* વર્ષ 1970 માં તેઓ યંગ વિમન્સ એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા હતા તે દરમિયાન તેમણે દિલ્હીમાં 2 મોટા મહિલા છાત્રવાસ શરૂ કર્યા.
* ઇન્દિરા ગાંધી સ્મારક ટ્રસ્ટની સચિવ પણ રહ્યા હતા, આ ટ્રસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી છે.
* ગ્રામ્ય થિયેટર અને નાટ્યશાળાઓનો વિકાસ તેમનું વિશેષ કાર્ય છે.
* વર્ષ-1978 થી 1984 દરમિયાન કાપડ નિકાસકારોના સંગઠનના કાર્યપાલક સચિવપદે રહી તેઓએ તૈયાર કાપડ નિકાસને એક ઉચ્ચ સ્તર પર પહોંચાડ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

* વર્ષ 2008 માં “Best Chief Minister of India” નો એવોર્ડ Journalist Association of India દ્વારા આપવામાં આવ્યો હતો.
* વર્ષ 2010 માં “Dara Shikoh Award” Indo-Iran Society દ્વારા આપવામાં આવ્યો હતો.
* વર્ષ 2013 માં “Delhi Women of The Decade Achievers Award” ALL Ladies League for Outstanding Public Service દ્વારા આપવામાં આવ્યો હતો.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article