કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડયું, ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલની જીત

|

Nov 10, 2020 | 7:13 PM

કોંગ્રેસનો ગઢ ગણાતી ડાંગ બેઠક પર ભાજપે જીત મેળવી છે. ત્યારે ભાજપ ઉમેદવાર વિજય પટેલે જીત બદલ જનતાનો આભાર માન્યો. અને જણાવ્યું કે ભાજપની સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે. તેને લીધે જનતાએ ભાજપનો હાથ પકડયો છે. અને, ડાંગના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહેશે તેમ ઉમેર્યું હતું.   Web Stories View more SBI […]

કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડયું, ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલની જીત

Follow us on

કોંગ્રેસનો ગઢ ગણાતી ડાંગ બેઠક પર ભાજપે જીત મેળવી છે. ત્યારે ભાજપ ઉમેદવાર વિજય પટેલે જીત બદલ જનતાનો આભાર માન્યો. અને જણાવ્યું કે ભાજપની સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે. તેને લીધે જનતાએ ભાજપનો હાથ પકડયો છે. અને, ડાંગના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહેશે તેમ ઉમેર્યું હતું.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article