પત્તું કપાવવાના ડરથી પક્ષના મેન્ડેટ વગર સાંસદની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, દમણમાં સ્થાનિક ચૂંટણી મામલે ગરમાવો

|

Oct 21, 2020 | 11:13 PM

શું ભાજપનો કોઇ ઉમેદવાર મુહૂર્ત સાચવવા પક્ષના મેન્ડેટ વગર અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે. સાંભળવામાં આશ્ચર્યજનક લાગતી આવી ઘટના સામે આવી છે દમણમાં. સ્થાનિક સ્વરાજના જંગ વચ્ચે પોતાનું પત્તુ કપાવાના ડરથી ભાજપ સાંસદ લાલુ પટેલના પત્નીએ પક્ષના મેન્ડેટ વગર જ અપક્ષમાંથી જિલ્લા પંચાયતની કચીગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી. સાંસદના પત્નીના આ પગલાથી જીલ્લા ભાજપનું રાજકારણ […]

પત્તું કપાવવાના ડરથી પક્ષના મેન્ડેટ વગર સાંસદની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, દમણમાં સ્થાનિક ચૂંટણી મામલે ગરમાવો

Follow us on

શું ભાજપનો કોઇ ઉમેદવાર મુહૂર્ત સાચવવા પક્ષના મેન્ડેટ વગર અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે. સાંભળવામાં આશ્ચર્યજનક લાગતી આવી ઘટના સામે આવી છે દમણમાં. સ્થાનિક સ્વરાજના જંગ વચ્ચે પોતાનું પત્તુ કપાવાના ડરથી ભાજપ સાંસદ લાલુ પટેલના પત્નીએ પક્ષના મેન્ડેટ વગર જ અપક્ષમાંથી જિલ્લા પંચાયતની કચીગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી. સાંસદના પત્નીના આ પગલાથી જીલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું. અને પક્ષના નેતાઓએ સમજાવટથી તરૂણા પટેલની અપક્ષ ઉમેદવારી પરત ખેંચાવી. જોકે આ અંગે જ્યારે તરૂણા પટેલનું પૂછવામાં આવ્યું તો તેઓએ મહારાજનું મુહૂર્ત સાચવવા ઉમેદવારી નોંધાવી હોવાની સ્પષ્ટતા કરી.જોકે નેતાઓ માટે સત્તા કેટલી મહત્વની હોય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:12 pm, Wed, 21 October 20

Next Article