પેટા ચૂંટણીપૂર્વે ગુજરાતમાં દારૂ પર દંગલ, CM રૂપાણીએ કહ્યું કોંગ્રેસના નેતાઓ જયપુરમાં દારૂ પી સ્વીમીંગ પૂલમાં ડૂબકી મારતા હતા, અમિત ચાવડાએ કીધુ જનતા મતથી જવાબ આપશે

|

Oct 22, 2020 | 4:59 PM

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને લઇને નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરું થઇ ચૂક્યો છે ત્યારે આજે અબડાસામાં ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારુંને લઇ સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી રુપાણીએ જનતાને આહવાન કર્યું કે જનતા કોંગ્રેસના નેતાઓને પૂછે કે કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શા […]

પેટા ચૂંટણીપૂર્વે ગુજરાતમાં દારૂ પર દંગલ, CM રૂપાણીએ કહ્યું કોંગ્રેસના નેતાઓ જયપુરમાં દારૂ પી સ્વીમીંગ પૂલમાં ડૂબકી મારતા હતા, અમિત ચાવડાએ કીધુ જનતા મતથી જવાબ આપશે

Follow us on

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને લઇને નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરું થઇ ચૂક્યો છે ત્યારે આજે અબડાસામાં ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારુંને લઇ સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી રુપાણીએ જનતાને આહવાન કર્યું કે જનતા કોંગ્રેસના નેતાઓને પૂછે કે કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શા માટે જયપુર ગયા હતા? સાથે જ મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારું પીને જપયુપરના રિસોર્ટમાં સ્વિમીંગ પૂલમાં ડૂબકી લગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી રુપાણીના નિવેદનને લઇને અમિત ચાવડાનું કહેવું છે કે જનતામાં આક્રોશ છે અને જનતાનું કહેવુ છે કે અમારા મતને વેચનારાને અમે સબક શિખવાડીશું અને  3 નવેમ્બરે જનતા મતથી જવાબ આપશે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:58 pm, Thu, 22 October 20

Next Article