સી આર પાટીલે ધીમા અવાજે કહ્યુ, નવુ પ્રદેશ માળખુ બહુ જલદી જાહેર થશે, આઠ બેઠકો જંગી બહુમતીથી જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

|

Nov 09, 2020 | 7:47 AM

ભાજપ, જંગી બહુમતી સાથે વિધાનસભાની 8 બેઠક જીતશે તેવો વિશ્વાસ, ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે વ્યક્ત કર્યો છે. જો કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ દ્વારા તેમની ટીમનું નવુ પ્રદેશ માળખુ જાહેર કરવામાં કોકડુ ગુચવાયુ છે. કોને લેવા અને કોને પડતા મુકવા, કયા પ્રદેશમાં કેટલુ પ્રતિનિધિત્વ આપવું, જ્ઞાતિ અને જાતિવાર સમિકરણ બાબતે દિલ્લી મોવડી મંડળનુ […]

સી આર પાટીલે ધીમા અવાજે કહ્યુ, નવુ પ્રદેશ માળખુ બહુ જલદી જાહેર થશે, આઠ બેઠકો જંગી બહુમતીથી જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ

Follow us on

ભાજપ, જંગી બહુમતી સાથે વિધાનસભાની 8 બેઠક જીતશે તેવો વિશ્વાસ, ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે વ્યક્ત કર્યો છે. જો કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ દ્વારા તેમની ટીમનું નવુ પ્રદેશ માળખુ જાહેર કરવામાં કોકડુ ગુચવાયુ છે. કોને લેવા અને કોને પડતા મુકવા, કયા પ્રદેશમાં કેટલુ પ્રતિનિધિત્વ આપવું, જ્ઞાતિ અને જાતિવાર સમિકરણ બાબતે દિલ્લી મોવડી મંડળનુ માર્ગદર્શન મેળવ્યા બાદ પણ પ્રદેશ ભાજપના હોદ્દેદારો જાહેર નથી કરી શકાયા. જો કે હવે દિવાળીની આસપાસ નવુ પ્રદેશ માળખુ જાહેર કરવાનું ધીમા સુરે પાટીલે કહ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલની, 101 કિલો ચાંદીથી, સુરત ખાતે રજતતુલા કરવામાં આવી હતી. રજત તુલામાં આવેલી ચાંદી, વિવિધ સંસ્થાઓને આપી દેવાની પણ વાત પાટીલે કરી હતી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article