કોરોનાકાળ વચ્ચે પણ ભાજપના સંતરામપુરના ધારાસભ્ય ભાન ભૂલ્યા, હજારોની મેદની વચ્ચે પોતે પણ માસ્ક વગર ફરતા દેખાયા

|

Nov 19, 2020 | 9:10 AM

ગુજરાતમાં કોરોના હજુ તેના અસલી રૂપમા છે છતાં નેતાઓ છે કે સુધરવાનું નામ નથી લેતા. કોરોનાકાળમાં પણ જાને લોકોને ભેગા કરીને પોતાને સુપર પાવર સમજી બેઠેલા નેતાઓ પોતાની સાથે હજારોની સંખ્યામાં ઉમટતી જનમેદનીને ચેપ લગાડવાનું પાપ કરશે એમ લાગી રહ્યું છે. મહીસાગરના સંતરામપુરમાં ધારાસભ્ય પોતેજ બધું ભાન ભૂલીને હજારોની જનમેદનીમાં કોરોનાની એસીકી તેસી કરતા નજરે […]

કોરોનાકાળ વચ્ચે પણ ભાજપના સંતરામપુરના ધારાસભ્ય ભાન ભૂલ્યા, હજારોની મેદની વચ્ચે પોતે પણ માસ્ક વગર ફરતા દેખાયા

Follow us on

ગુજરાતમાં કોરોના હજુ તેના અસલી રૂપમા છે છતાં નેતાઓ છે કે સુધરવાનું નામ નથી લેતા. કોરોનાકાળમાં પણ જાને લોકોને ભેગા કરીને પોતાને સુપર પાવર સમજી બેઠેલા નેતાઓ પોતાની સાથે હજારોની સંખ્યામાં ઉમટતી જનમેદનીને ચેપ લગાડવાનું પાપ કરશે એમ લાગી રહ્યું છે. મહીસાગરના સંતરામપુરમાં ધારાસભ્ય પોતેજ બધું ભાન ભૂલીને હજારોની જનમેદનીમાં કોરોનાની એસીકી તેસી કરતા નજરે ચઢ્યા. હવે આવા નેતાઓથી તો ભગવાન જ બચાવે.

 

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article