મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144

|

Mar 16, 2020 | 10:41 AM

દુનિયાભરમાં 5 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. કોરોના વાઈરસના ભારતમાં કેસ વધી રહ્યાં છે. દેશમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યાં છે જ્યારે 23 નવા કેસ પણ સામે આવ્યા છે. આમ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 107 થઈ ચુકી છે. જેમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોરોનાને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યો […]

મહારાષ્ટ્રમાં કોરોનાના 31 પોઝિટીવ કેસ, રાજ્ય સરકારે લાગુ કરી કલમ 144

Follow us on

દુનિયાભરમાં 5 હજારથી વધારે લોકોના મોત કોરોના વાઈરસના લીધે થયા છે. કોરોના વાઈરસના ભારતમાં કેસ વધી રહ્યાં છે. દેશમાં 2 લોકોના મોત નીપજી ચૂક્યાં છે જ્યારે 23 નવા કેસ પણ સામે આવ્યા છે. આમ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 107 થઈ ચુકી છે. જેમાં 17 વિદેશી નાગરિકો પણ સામેલ છે. કોરોનાને નેશનલ ડિઝાસ્ટર જાહેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   કોરોના વાઈરસ : ગુજરાત સરકારે જે નિર્ણય લીધો તેના વિશે તમારે જાણવું જરુરી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈની વાત કરીએ તો કોરોનોના ઝડપથી વધી રહ્યાં છે. દેશના તમામ રાજ્યો કરતાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મુંબઈમાં પર્યટકો માટે 144ની કલમ લગાવવામાં આવી છે. જેના લીધે એકસાથે ટોળું બનાવીને પર્યટકો મુંબઈ કે મહારાષ્ટ્ર ફરી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:59 pm, Sun, 15 March 20

Next Article