AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગી કાર્યકર્તાઓની દાદાગીરી, સભાની ખાલી ખુરશીનો ફોટો લેવા જતા પત્રકારને માર માર્યો

તમિલનાડુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી છે. એક કોંગ્રેસની સભામાં ફોટો જર્નાલીસ્ટને ફોટા પાડતા અટકાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હતો.  નેતાઓની સભાઓમાં પત્રકારોની હાજરી હોય જ છે. તામિલનાડુમાં પણ કોંગ્રેસની એકસભામાં કોંગી કાર્યકર્તાઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પત્રકારને માર માર્યો હતો. આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.   Web […]

કોંગી કાર્યકર્તાઓની દાદાગીરી, સભાની ખાલી ખુરશીનો ફોટો લેવા જતા પત્રકારને માર માર્યો
Follow Us:
| Updated on: Apr 07, 2019 | 12:54 PM

તમિલનાડુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી છે. એક કોંગ્રેસની સભામાં ફોટો જર્નાલીસ્ટને ફોટા પાડતા અટકાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હતો. 

નેતાઓની સભાઓમાં પત્રકારોની હાજરી હોય જ છે. તામિલનાડુમાં પણ કોંગ્રેસની એકસભામાં કોંગી કાર્યકર્તાઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પત્રકારને માર માર્યો હતો. આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

થયું એવું એક તમિલનાડુમાં કોંગ્રેસ એક જગ્યાએ સભાનું આયોજન કર્યું હતું અને તેમાં લોકોની વધારે હાજરી ન હોવાથી ખુરશીઓ ખાલી રહી હતી. આમ ફોટો-જર્નાલીસ્ટ તે ખાલી ખુરશીઓનો ફોટો લેવા જતા કોંગી કાર્યકર્તાઓ વિફર્યા હતા અને પોતાની મર્યાદા ભૂલીને એક ફોટો-જર્નાલીસ્ટને માર માર્યો હતો. એક તરફ રાહુલ ગાંધી પોતે પત્રકારોની મદદ કરે છે અને ક્યારેક તેને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડે તેવા કિસ્સાઓ પણ બન્યા છે તો બીજી બાજુ તે જ પાર્ટીના કાર્યકર્તાઓ ભાન ભૂલીને પત્રકારને માર મારી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">