સત્તાલાલચુ ભાજપને કારણે કોરોનાકાળમાં આવી પડેલી પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે, લિમડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરે વ્યક્ત કર્યો વિશ્વાસ

|

Nov 03, 2020 | 11:05 AM

ખેતીની મોસમ છે તેથી સવારે મતદાન ઓછુ છે પરંતુ સાંજ સુધીમાં 60 ટકા જેટલુ મતદાન થવાની આશા  લિંમડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ટીવી9 સાથેની વાતચીતમાં વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસની તરફે છે. કોંગ્રેસને ગુજરાતની જનતાના આર્શીવાદ છે. કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનના વિડીયો અંગે ચેતન ખાચરે કહ્યું કે. કોરોનાકાળમાં પેટાચૂંટણી લાવવા […]

સત્તાલાલચુ ભાજપને કારણે કોરોનાકાળમાં આવી પડેલી પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસ જીતશે, લિમડી બેઠકના ઉમેદવાર ચેતન ખાચરે વ્યક્ત કર્યો વિશ્વાસ

Follow us on

ખેતીની મોસમ છે તેથી સવારે મતદાન ઓછુ છે પરંતુ સાંજ સુધીમાં 60 ટકા જેટલુ મતદાન થવાની આશા  લિંમડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે ટીવી9 સાથેની વાતચીતમાં વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસની તરફે છે. કોંગ્રેસને ગુજરાતની જનતાના આર્શીવાદ છે. કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનના વિડીયો અંગે ચેતન ખાચરે કહ્યું કે. કોરોનાકાળમાં પેટાચૂંટણી લાવવા માટે સત્તા લાલચુ ભાજપ જવાબદાર છે. રાજ્યસભાની ત્રીજી બેઠક જીતવા માટે સત્તાલાલચુ ભાજપે, આર્થિક, મંત્રીપદની લાલચ આપી હતી. તે બાબતે જનતા સારી રીતા જાણે છે. લિમડી બેઠક ઉપર સૌથી વધુ સરસાઈ સાથે કોંગ્રેસ જીતશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article