VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

|

Sep 26, 2019 | 9:30 AM

  ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ગાંધી સંદેશ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના […]

VIDEO: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ, ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે

Follow us on

 

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ સજ્જ થઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ઉમેદવારોની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ગાંધી સંદેશ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે રાજીવ સાતવે જણાવ્યું કે વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. તેમજ પેટાચૂંટણીના ઉમેદવારની પસંદગી સ્થાનિક સ્તરે જ નક્કી કરવામાં આવશે. પ્રદેશના નેતાઓ જે ઉમદવારો પર પસંદગી ઉતારશે, તેના આધારે જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article