નાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ

|

Dec 10, 2019 | 5:31 PM

નાગરિકતા સંશોધન વિધેયકને કોંગ્રેસે ભારતના સંવિધાન વિરોધી ગણાવ્યું છે. ભારતની સંસદમાં પણ ભારે વિરોધ કરીને આ બિલનો વિરોધ કર્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં આ બિલને લઈને બે પ્રકારના મત જોવા મળી રહ્યાં છે. નોર્થ ઈસ્ટમાં આ બિલનો ભારે વિરોધ થયો હતો. રસ્તાઓ રોકવામાં આવ્યા અને પરીક્ષાઓ પણ રદ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. Web Stories View […]

નાગરિકતા સંશોધન બિલ મુદે કોંગ્રેસમાં આક્રોશ, 11 ડિસેમ્બરે કરશે દેશવ્યાપી વિરોધ

Follow us on

નાગરિકતા સંશોધન વિધેયકને કોંગ્રેસે ભારતના સંવિધાન વિરોધી ગણાવ્યું છે. ભારતની સંસદમાં પણ ભારે વિરોધ કરીને આ બિલનો વિરોધ કર્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં આ બિલને લઈને બે પ્રકારના મત જોવા મળી રહ્યાં છે. નોર્થ ઈસ્ટમાં આ બિલનો ભારે વિરોધ થયો હતો. રસ્તાઓ રોકવામાં આવ્યા અને પરીક્ષાઓ પણ રદ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   PM મોદીનું ટ્વીટ બન્યું વર્ષ 2019નું સૌથી લોકપ્રિય ટ્વીટ, જાણો શું લખ્યું હતું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ સંસદમાંથી આ મુદાને હવે રસ્તા પર લાવવા માગે છે. કોંગ્રેસે નક્કી કર્યું છે તેની દરેક વિંગ આ બિલનો વિરોધ કરશે. આ મામલે કોંગ્રેસ દેશવ્યાપી વિરોધ નોંધાવવા માગે છે. લોકસભામાં તો ભાજપે બહુમતિના જોરે આ બિલ પાસ કરાવી દીધું છે પણ રાજ્યસભામાં ભાજપની પરીક્ષા થવાની છે. આ બિલને લઈને ભાજપના સહયોગી પક્ષોમાં પણ ફૂટ જોવા મળી રહી છે. જેના લીધે આ બિલને લઈને ભાજપે રણનીતિ તૈયાર કરીને રાજ્યસભામાં આગળ વધવું પડશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article